જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક મિગ કોલોની પાસે આજે સોમવારે બજાર ભરાઈ હતી, મહાનગરપાલિકા તંત્રને જાણ થતા તાત્કાલિક સ્થળ પર એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી સોમવારી બજારને બંધ કરવામાં આવી હતી, પાથરણા વાળાઓ અને લારીઓ વાળાઓને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી..