દાંતા: અંબાજી હડાદ રોડ પર પહાડોની ભેખડો ધસી પડતા માટી અને પથ્થરો રોડ પર આવ્યા પદયાત્રીઓ માટે રસ્તો જોખમ રૂપ બન્યો
Danta, Banas Kantha | Aug 26, 2025
અંબાજી હડાદ માર્ગ પર ભૂસ્ખલન થતા માટી અને પથ્થરો રોડ ઉપર આવી ગયા હતા મોટા પથ્થરો રોડ પર આવી જતા વાહનચાલકો ને તકલીફ પડી...