કેશોદ સોડિયમ વિસ્તારમાં સરકાર દ્વારા નવી આંગણવાડી નું બાંધકામ શરૂ છે આ બાંધકામ હાલ પૂરું થવાના આરે છે ત્યારે આ સોડિયમ વિસ્તારમાં બની રહેલ આંગણવાડીની મુલાકાત નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા દ્વારા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા
કેશોદ: કેશોદ સોડિયમ વિસ્તારમાં બની રહેલ આંગણવાડીની રૂબરૂ મુલાકાત કરતા ન. પા. પ્રમુખ મેહુલ ગોંડલીયા - Keshod News