જૂનાગઢ: તાલુકાના બીલખાના સામાજિક કાર્યકર શૈલેષભાઇએ સરકારી બાબુ ફોન રિસીવના વિડીયોના માધ્યથી સરકાર ને રજુવાત કરી
Junagadh, Junagadh | Aug 31, 2025
સામાજીક આગેવાનોને પણ અધીકારીઓ જવાબ ન આપતા હોય તો સામાન્ય જનતાનું તો શું થતું હશે... બીલખાના સામાજીક કાર્યકર શૈલેષભાઈ...