કપરાડા: નાનાપોઢા તાલુકાના સુખાલા ગામે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું
Kaprada, Valsad | Oct 27, 2025 નાનાપોઢા તાલુકાના સુખાલા ગામે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ દરમિયાન ભાગવતાચાર્ય પ.પૂ. આશિષભાઈ વ્યાસે પ્રવચનમાં જણાવ્યું કે સંસાર નિર્દોષ છે, પરંતુ મનુષ્યની દ્રષ્ટિ ખામીયુક્ત બની ગઈ છે.