દાહોદ: પૂજા વિધિ કર્યા બાદ હોસ્પિટલમાં ભટકટી આત્માને સ્વજનો લઈ ગયા આદિવાસી આગેવાન નગરસિંહ પલાસએ પ્રતીક્રિયા આપી
Dohad, Dahod | Nov 2, 2025 3 મહિના બાદ આજે પરિવારના સભ્યો તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તાંત્રિકે વિધિ કરી મૃતકના ગાતલો (આત્મા) ને લઈ પરિવારજનો રવાના થયા હતા સમાચાર પ્રકાષિત થતા આદિવાસી આગેવાન નગરશિહ પલાસએ પ્રતિક્રિયા આપી