સુરત પાલિકાના મેન્ટેનન્સમાં લાખો લીટર પાણીનો વેડફાટ કર્યો.?365 દિવસ મેન્ટેનન્સ પણ આયોજન શૂન્ય?પાલિકાની બેદરકારીથી પાણીની બરબાદી જોવા મળી.?પાંડેસરા પિયુષ પોઇન્ટ પર પાલિકાની નિષ્ફળતા સામે આવી લાખો લીટર પાણી વહાવી દીધું.હાઇડ્રોલિક વિભાગની કામગીરી પર સવાલ વાલ બદલવાના નામે પાણીનો મહાવેડફાટ જોવા મળ્યો.