બગસરા: હાલરીયા ગામે સિંહોએ મારી લટાર વિડીયો થયો વાયરલ
બગસરા તાલુકાના હાલરીયા ગામે રાત્રિના સમયે બે સિંહનો દ્વારા એક પશુનું મારણ કરવામાં આવ્યું હતું જેમાં અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં સિંહો આવતા હોય છે ત્યારે ફરીવાર બે સિંહ દ્વારા એક પશુનું મરણ કરવામાં આવ્યું શ્વસન મીડિયાની અંદર વિડીયો વાયરલ થવા પામ્યો છે..