ઝાલોદ: ઝાલોદ ડિવિઝન ખાતે જિલ્લા અધિક્ષક વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું
Jhalod, Dahod | Nov 1, 2025 આજે તારીખ 01/11/2025 શનિવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી મુજબ દાહોદ જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય જેમા પોલીસ સ્ટેશનની દરેક કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે આજે ઝાલોદ ડિવિઝન નું જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા ઝાલોદ ડિવિઝન નું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઝાલોદ ડિવિઝન નાં પોલીસ સ્ટેશનોની વિવિધ પોલીસની કામગીરીની સમીક્ષાઓ કરવામાં આવી હતી.