આજે તારીખ 11/01/2026 રવિવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સના માધ્યમથી સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યો.દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્ચ અને મોબાઈલ ફોનની IMEI ટ્રેકિંગના આધારે તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન સાથે સંકળાયેલ આરોપીની ધરપકડ કરાઈ.