કાલોલ પોલીસ દ્વારા ચોક્કસ બાતમી આધારે કાલોલની આશિયાના સોસાયટી પાછળ ગોમા નદીના કિનારે જાડી જાખરામાં ખુલ્લી જગ્યામાં હાલમાં રમાઈ રહેલ બીગ બેસ લીગ ૨૦૨૫/૨૬ ની મર્યાદિત ઓવરની સીડની સિકસર અને બ્રિસબેન હીટ વચ્ચેની ક્રિકેટ મેચમાં પ્રત્યેક વ્યક્તિગત ખેલાડીના પ્રદર્શન તેમજ ટીમની હાર જીતના શેસન ઉપર મોબાઈલ ફોનના માધ્યમથી કાગળમાં લખી જુગાર રમી રમાડતો મુસ્તુફાખાન હૈદરખાન પઠાણ રે. સડક ફળિયા કાલોલને કાગળમાં અલગ અલગ આંકડા લખી સટ્ટો રમી રમાડતા ઝડપી પાડ્યો કાગળમાં