વિરમગામ: GRD જવાન વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતાનો વિડીયો, વિડીયો વિરમગામનો હોવાનો દાવો
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં જીઆઇડી જવાન સાહેબ ના નામે વાહન ચાલકો પાસેથી પૈસા પડાવી રહ્યો છે ત્યારે આ વિડીયો વિરમગામના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે...