ડભોઇ: ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખે઼ આક્રોસમા આવી બિભત્સ ગાળો બોલી તા. પં.કચેરીના પ્રાગણમા કોન્ટ્રાક્ટરને માર માર્યો
Dabhoi, Vadodara | Jul 21, 2025
ડભોઇ તાલુકા પંચાયતના પટાગનમાં તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ રાજન તડવીએ ગાળો બોલી આવેશમાં આવી તાલુકા પંચાયત કચેરીના...