ખેરગામ: કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રીના અધ્યક્ષ સ્થાને નેશનલ ટ્રસ્ટ એક્ટ અંતર્ગત ગાર્ડિયનશીપની બેઠક યોજાઈ
કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રીના અધ્યક્ષ સ્થાનેનેશનલ ટ્રસ્ટ એક્ટ અંતર્ગત ગાર્ડિયનશીપની બેઠકમાં ઓટીઝમ, માનસિક મંદતા, સેરેબ્રલ પાલસી અને બહુવિધ અપંગતા ધરાવતી વ્યક્તિઓની દેખરેખ રાખતા ગાર્ડિયનોની કુલ: 55 અરજીઓ મંજુર કરવામાં આવી.