ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પાલિકાના વિવિધ પ્રકલ્પોનું કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રીના હસ્તે લોકાર્પણ,
Majura, Surat | Oct 12, 2025 ઘોડ દોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મનપા દ્વારા વિવિધ પ્રકલ્પો નું લોકાર્પણ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટિલના વરદ હસ્તે કરવામાં આવ્યું.રવિવારે યોજાયેલ કાર્યક્રમમાં સીઆર પાટીલે જણાવ્યું કે, સુરત ની જનતા એ સુરત ને સ્વચ્છતા માં પહેલો નંબર અપાવ્યો.આ પહેલો નંબર જાળવી રાખવાનો છે.સૌથી વધુ જાગૃતિ વિદ્યાર્થીઓ- બાળકો માં આવી.એક બાળકી ચોકલેટ ખાઈ રેપર રસ્તા પર નહીં ખિસ્સામાં મૂકે છે.વડીલો એ પણ સ્વચ્છતા માં આગળ આવ્યા છે.