ચોરાસી: વરાછા ખાતે જીવનદીપ ઓર્ડરેશન ફાઉન્ડેશન દ્વારા આજરોજ 25 મો અંગદાન કરવામાં આવ્યું જ્યાં ત્રણ જરૂરિયાત મંડ દર્દીને લીવર.
Chorasi, Surat | Sep 11, 2025
ઓર્ગન સીટી તરીકે જાણીતા સુરત શહેરમાંથી વધુ એક અંગદાનની પ્રેરણાદાયક ઘટના સામે આવી છે મૂળ છત્તીસગઢના અને સુરતમાં શ્રમિક...