શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપવા મામલે DY SP મિલાપ પટેલ દ્વારા નિવેદન આપ્યું
Mahesana City, Mahesana | Nov 2, 2025
શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ  વડનગર સ્માર્ટ પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા   ગ્રાહકોને કોલ કરીને કરતા છેતરપિંડી કરતી ટોળકી    'માર્કેટ પલ્સ' નામની એપ્લિકેશનમાં શેરબજારની વધઘટ બતાવી લાલચ આપતા   આરોપીઓ સ્ટોક બજારનું કોઈપણ લાયસન્સ વગર શેર બજારની લે-વેચનો ધંધો કરતા