રક્તની અછત વર્તાઈ રહી છે જિલ્લા સહિત તાલુકામાં જેને રાખીને હિન્દુ રક્ષક ગ્રુપ દ્વારા આજે દુધિયા તળાવ પાસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું? મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોએ રક્તદાન કરીને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.