ભાવનગરમાં આવીએ એટલે જાણે સ્નેહભાવની ધારામાં ભીંજાઈ જવાય.. ભાવનગર શહેરના લોકોની સુખાકારી વધારતા કુલ રૂ.156 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે નગરજનો સાથે સંવાદનો અવસર ઘણો આનંદપૂર્ણ રહ્યો. શહેરમાં પીવાના પાણીની સુવિધામાં વધારો, ટ્રાફિક અને પરિવહન સુવિધા, પર્યાવરણ અને સ્વચ્છતા, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સહિતના ક્ષેત્રોના આ વિકાસકામો નાગરિકોન