વિસાવદર: વિસાવદર ધારી બાયપાસ બન્યો ખખડ ઘજ
વિસાવદર ધારી અમરેલી જવા માટે બનાવવામાં આવેલ અંડરબિજમાં મસ્ત મોટા ખાડાઓ જોવા મળીરહ્યા છે
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિસાવદર ધારી બાઇપાસ પર રેલવે અંડર બ્રિજ બાંધકામ આવ્યું છે આ અંડર બ્રિજ 15 મી ઓગસ્ટ 2019 મા લોક અર્પણ તે સમયના મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે વાહન ચાલકો માટે આ અંડર બ્રિજિન ઘણી અ સુવિધાઓ આપે છે