મહુવા: મહુવામાં ઉભરાતી ગટરના પ્રશ્ને ભાજપના નેતાએ રોડ ઉપર બેસીને વિરોધ કર્યો
મહુવા શહેર માં ઉભરાતી ગટરના પ્રશ્ને ભાજપના જ નેતાએ રસ્તા ઉપર બેસીને વિરોધ કર્યો આજરોજ તારીખ 26 સપ્ટેમ્બર ના સાંજના 6 કલાકે મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા જાહેર થયો આક્રોશ એક સમયનું કાશ્મીર કહેવાતું મહુવા ની હાલત અત્યારે એટલી કફોડી છે મહુવાના પેવલિયન ગ્રાઉન્ડ પાસે જાહેર માર્ગો પર કેટલાય સમયથી ગટરના પાણીઓ રોડ ઉપર ઉભરાતા જોવ