મહુવા: મહુવા તાલુકાના અનાવલ તેમજ ઉમરા પંથકમાં ગણેશજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થયું.
Mahuva, Surat | Aug 31, 2025
'ગણપતિ બાપ્પા મોરયા' ના નાદ સાથે આજરોજ અનાવલ પંથકમાં સ્થાપના કરાયેલ ગણેશજી ને વિદાય આપવાનો સમય આવી ગયો હોય ત્યારે ગણેશ...