ધ્રાંગધ્રા: એસ. ટી. ડેપો માં સ્વચ્છતા હી સેવા_2025 અભિયાન અંતર્ગત કાર્યકમ ધારાસભ્ય એ હાજરી આપી
ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ વકૅશોપ ખાતે સફાઈ કામગીરી કરી શ્રમ યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા નગરપાલીકા ચીફ ઓફીસર એમ. કે. પટેલ પાલીકા પ્રમુખ કુલદીપસિંહ તેમજ તેમના સાથી કમૅચારી ઓ અને ધ્રાંગધ્રા શહેર ભાજપ ના આગેવાનો તેમજ ડેપોના કેરટેકર લખતરીયા અને ડેપો મેનેજર ધ્રાંગધ્રા તેમજ સ્ટેન્ડ સુપરવાઈઝર અને અને કર્મચારીઓ સદર કાર્યક્રમમાં જોડાયા હતાં. જેમાં બસ સ્ટેશનની સ્વચ્છતા વર્કશોપની સ્વચ્છતા અને સ્વચ્છતા રેલી થકી જનજાગૃતિ માટે