ધ્રાંગધ્રા: શિશુકુંજ સ્કૂલ ખાતે યોજાયેલ કેમ્પમાં 36 બોટલ રક્ત એકત્ર કરાયું પાલિકા પ્રમુખે હાજરી આપી
ધાંગધ્રા શિશુકુંજ સ્કૂલ ખાતે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને લોકો દ્વારા રક્તદાન કરી 36 બોટલ રક્ત અકત્ર થયું હતું આ કેમ્પમાં પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા સ્કૂલના આચાર્ય શિક્ષકો સહિત સુધરાઈના સભ્યો ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા