Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

ધારી: ગોપાલગ્રામ ખાતે સરદાર પરા વિસ્તારમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Dhari, Amreli | Sep 21, 2025
ગુજરાત ભરમાં સરદાર વલ્લભભાઈ પટેલના યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આજ રોજ ગોપાલગ્રામ ખાતે યાત્રા પહોંચી હતી ત્યારે આગેવાનો દ્વારા ભવ્ય યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના મહિલાઓ દ્વારા તેમજ આગેવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલનાં ટેસીયુ ને ફુલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ અને આગેવાનો જોડાયા હતા..

MORE NEWS