ગોધરા: કોઠી સ્ટીલ નજીક આવેલ માસ્ટર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા માટે આવેલ કાર માં લાગી આગ, ઘટના CCTV માં કેદ
Godhra, Panch Mahals | Jun 11, 2025
ગોધરા ના કોઠી સ્ટીલ નજીક આવેલ માસ્ટર પેટ્રોલ પંપ ઉપર બની ઘટના, MG કારમાં આગ લાગવાની ઘટના ના CCTV આવ્યા સામે, પેટ્રોલ...