ચીખલી: ચીખલી ના બલવાડા ગામ ખાતેથી 2,58, 240 નો પ્રોહીમુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
ચીખલી પોલીસે બરવાળા ગામ નેશનલ હાઈવે નંબર 48 સીમલા ગામ સયોગા હોટલની સામે થી પોલીસે કાર નંબર gj 15 cg 95 93 માં 16 પુઠાના બોક્સમાં તથા 12 પ્લાસ્ટિકની કોથળીઓમાં ભારતીય બનાવટ વિદેશી દારૂની વ્હિસ્કી ની વોડકા તથા તીન બિયર મળી કુલ નંગ 852 જેની કિંમત ₹2,98,240 નો પ્રોહી મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો હતો સાથે જ પોલીસે એક આરોપીને પણ ઝડપીઓ પોલીસે કુલ મુદ્દા માલ ₹7,58,740 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા