સાયલા: સાયલા તાલુકા ના ડોળિયા ગામે મધ્યપ્રદેશના મજૂરોને ખેતરમાં રાખ્યા હતા યુવાનને શેઠે 50 ફૂટ ઊંડા કૂવામાં ધક્કો મારી મોત
સાયલા તાલુકામાં કપાસ અને મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. ત્યારે સારા વરસાદને કારણે ખેડૂતો પાકના યોગ્ય ઉતારા માટે પરપ્રાંતથી ખેત મજૂરો બોલાવીને પોતાના ખેતરમાં આશરો પણ આપે છે.મધ્યપ્રદેશના જાબવા જિલ્લાના કાલાપન ગામના 30 વર્ષના પીદીયાભાઈ કમલાભાઈ સંગોડ તેના 3 દીકરા, 2 દીકરી સાથે ડોળીયા ગામની સીમમાં અડધ ભાગે ખેત મજૂરી કામ કરે છે. બુધવારના સવારે પીડિયાભાઈ સાંગોડ તેના નાના ભાઈ નેમાભાઈ સંગોડ જે ડળયનીસનીદુર વાડીમા ખેત મજૂરી કામ કરે છે.