ગોધરા: શહેરના ભુરાવાવ રેલવે ઓવરબ્રિજ પર પડેલા ખાડા આખરે પોલીસે ભરાવ્યા, નાગરિકોમાં પ્રશંસા
#jansamasya
Godhra, Panch Mahals | Sep 7, 2025
ગોધરાના ભુરાવાવ બ્રિજ પર લાંબા સમયથી પડેલા ખાડાઓથી વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને અકસ્માતોની શક્યતા વધતી હતી....