વલસાડ: રૂરલ પોલીસ મથક પાસે મોટરસાયકલ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો
Valsad, Valsad | Sep 26, 2025 શુક્રવારના 8:30 વાગ્યે દરમિયાન બનેલી ઘટના મુજબ વલસાડના રૂરલ પોલીસ મથક પાસે મોટરસાયકલ અને રીક્ષા સામસામે અથડાતા અકસ્માતની ઘટના બની હતી.. જોકે અકસ્માતની ઘટનામાં રીક્ષા ચાલકને સામાન્ય ઇજા થઈ હતી.