દેવગઢબારીયા: દેવગઢ બારીઆ નગર સહિત તાલુકામાં બિસ્માર રસ્તાને લઈ તમામ પક્ષો એક મંચે પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું
Devgadbaria, Dahod | Sep 12, 2025
આજે તારીખ 12/09/2025 શુક્રવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દેવગઢ બારીઆ નગરમાંથી તેમજ તાલુકા માંથી પસાર થતો સ્ટેટ હાઇવે...