ગાંધીનગર: ચરેડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરતા સ્થાનિક લોકો પહોંચ્યા સત્યાગ્રહ છાવણી ઠાકોર સેના સમર્થનમાં આવી
ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં ચરેડી જીઈબી છાપરા સાબરમતી નદી કિનારામાં ગેરકાયદેસર છાપરાઓ મકાનો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ઠાકોર સેના દ્વારા જરૂરી વિસ્તારમાં જે લોકોના ઘર તૂટ્યા છે તે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા અથવા મકાન આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો.