કાલોલ: ક્રિષ્ણા ઓટો કેર પાસે ઓટો રીક્ષા ચાલકે ઈકો કારને ટક્કર મારતા વૃદ્ધ ઈજાગ્રસ્ત થતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ
કાલોલ પોલીસ મથકે હરીશકુમાર છત્રસિંહ રાઠોડે નોંધાવેલ ફરીયાદની વિગત જોતા તેઓના પીતા છત્રસિંહ ઉ વ 70 નાવરિયા થી કાલોલ તરફ જવા રિક્ષામાં જતા હતા ત્યારે મઘાસર ત્રણ રસ્તા પર ક્રિષ્ણા ઓટો કેર કંપનીના ગેટ પાસે રિક્ષા ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો અને ઈકો કાર જીજે 35 એચ 7667ને પાછળથી અથડાવી દેતા રોડની બાજુમાં રીક્ષા પલટી ખાઈ જતા છત્રસિંહ નેડાબે હાથે છાતીના ભાગે શરીરે ઈજાઓ પહોચાડી જેથી ઈજાગ્રસ્તને કાલોલ રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ