જૂનાગઢ: સ્વદેશી ઉત્પાદન નો વપરાશ વધારવા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ લોકોને અપીલ કરી નિવેદન આપ્યું
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પિતા સ્વ.પેથલજી ભાઈ ચાવડા ની ૯૬ મી જન્મ જયંતી નિમિત્તે સ્વદેશી ઉત્પાદનો નો વપરાશ વધે તેવા હેતુ થી પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ નિવેદન આપી સ્વદેશી ઉત્પાદનનો વપરાશ વધારવા લોકોને અપીલ કરી છે.