ખંભાત: શહેરમાં કોમી એકતાના પ્રતીક સમાં ઐતિહાસિક તાજીયાના ભવ્ય ઝુલુસમાં જનસેલાબ ઉમટયો, તાલુકાભરમાં શ્રદ્ધાભેર મહોરમ પર્વ ઉજવાયો
Khambhat, Anand | Jul 6, 2025
ખંભાતમાં મહોરમ પર્વ નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ખંભાતના જહાંગીરપુર, સાલવા, કડીવાલ, પીરજપુર, ત્રણ લીમડી,...