ગોધરા: જય ગુરુદેવ સોસાયટીના રહીશો ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના ભરાવા વચ્ચે રહેવા મજબૂર બન્યા
#jansamasya
Godhra, Panch Mahals | Sep 7, 2025
ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલી જય ગુરુદેવ સોસાયટીના રહીશો ચોમાસામાં વરસાદી પાણીના ભરાવાને કારણે મુશ્કેલી અનુભવી...