ભુજ: નખત્રાણાથી ભુજ આવતા સામત્રા પાસે ટાટાના શોરૂમ નજીક અકસ્માત થયો
Bhuj, Kutch | Oct 29, 2025 નખત્રાણાથી ભુજ આવતા સામત્રા પાસે ટાટાના શોરૂમ નજીક અકસ્માત થયો હતો, જેમાં નખત્રાણાના રાજુભાઈ જાટને ઈજાઓ થઈ હતી. આગળ જતા વાહન ચાલક બાઈક પરથી પડી જતાં પાછળ બાઈક પર આવતા રાજુભાઈએ બ્રેક મારતા તેઓ રોડ પર પટકાયા અને ઈજાઓ થઈ હતી. જેથી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.