મોરબી: મોરબી શહેર નજીક હાઇવે પર નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડાના કારણે વાહનચાલકો હેરાનપરેશાન...
Morvi, Morbi | Sep 9, 2025
મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નક્ષત્ર સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા...