અબડાસા: મોથાળા પાસે એમ્બ્યુલન્સમાં પંચર પડતા ખાનગી કાર આપીને સર્ગભાને હોસ્પિટલ પહોંચાડી
Abdasa, Kutch | Oct 24, 2025 કચ્છના મોથાળા ખાતે એક માનવતાભર્યો કિસ્સો સામે આવ્યો છે. મોથાળા આઉટ પોસ્ટના જમાદાર દીપક પરમારે પંચર પડેલી 108 એમ્બ્યુલન્સમાંથી પ્રસુતિ પીડાથી કણસતી સગર્ભા મહિલાને પોતાની ખાનગી ગાડીમાં મોથાળા PHC પહોંચાડીને સમયસર સારવાર અપાવી હતી.