તાલુકાના ચિત્રોડીપુરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકનો વિદાય સન્માન સમારોહ યોજાયો
Mahesana City, Mahesana | Dec 6, 2025
મહેસાણા તાલુકાના ચિત્રોડીપુરા પ્રાથમિક શાળા ખાતે કીર્તિકુમાર અભેરાજભાઈ ચૌધરીનો યોજાયેલા વિદાય સન્માન સમારોહમાં મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા હાજરી આપી હતી તેમની શિક્ષણક્ષેત્રની સેવાઓ અને બિરદાવવા બદલ આયોજિત આ કાર્યક્રમ ખરેખર પ્રેરણાદાયી હતો.