વલસાડ: એલસીબી પોલીસે પારનેરા ચણવઈ ઓવરબ્રિજ પાસેથી swift કારમાં લઈ જવા તો 1,36,848 રૂપિયાના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો
Valsad, Valsad | Oct 28, 2025 મંગળવારના 11:30 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ એ પારનેરા ચણવાઈ ઓવરબ્રિજ પાસેથી swift કારમાં લઈ જવા તો ₹1,36,848 રૂપિયાના દારૂ સાથે પારડીના ચાલકને ઝડપી પાડ્યો હતો. દારૂ,કાર અને મોબાઈલ મળી કુલ 4,41,848 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને ઝડપી એકને વોન્ટેડ જાહેર કરી પ્રોહીબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી.