અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી મામલે, આરોપીને પોલીસે સારોલી ખાતેથી પકડી પાડવામાં આવ્યું
Majura, Surat | Sep 15, 2025 અમદાવાદ કાલુપુરમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે સારોલી પોલીસે ઝડપી પાડ્યો,પોલીસે બાતમીના આધારે કુંભારિયા પાદર ફળિયા પાસેથી આરોપીને ઝડપી પાડ્યો,આરોપી શાહરુખદીન કમલુદીન મીર ને સારથી હોટલ પાસેથી ઝડપી પાડ્યો,આરોપી પાસેથી પોલીસે અલગ અલગ સોનાના દાગીના કબજે કર્યા,સારોલી પોલીસે 697 ગ્રામ ચાંદીના દાગીના 1417.17 ગ્રામ સોનાના દાગીના એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1.19.85.195 નો મુદ્દામાલ કબજે કર્યો