સંઘર્ષ કરો, આત્મહત્યા નહીં” — ખેડૂતોને શક્તિસિંહ ગોહિલની ભાવનાત્મક અપીલ રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે તાજેતરમાં ખેડૂતોની આત્મહત્યા મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે “ખેડૂતો માટે આવો કપરો સમય ક્યારેય નથી આવ્યો.” દિવાળી બાદ સતત પડેલા વરસાદે ખેડૂતોના તૈયાર પાકને સંપૂર્ણ નાશ કર્યો છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ દયનીય બની છે....