મણિનગર: ઘી કાંટા કોર્ટ ખાતે ટ્રાફિક ચાલાન સર્વિસ સેન્ટરનું ઉદ્ઘાટન
આજે ગુરુવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ઘી કાટા ખાતે ટ્રાફિક ચલાન સર્વિસ સેન્ટરનું આજ રોજ ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.આ નવી સુવિધા ટ્રાફિક ચલાન મેમો સરળતાથી રૂબરૂ હાજર રહી ઝડપથી ચુકવી શકાય તેવા હેતુસર નિર્માણ કરવામાં આવ્યુ છે.