કતારગામ: ભાગળ ખાતેથી શહેર પોલીસ કમિશનર અનુપમ શ્રી ગેલોત દ્વારા તમામ પોલીસ અધિકારીઓનો ખડ પગે મહેનત કરી તેને લઈને આભાર.
Katargam, Surat | Sep 6, 2025
આજરોજ સુરતમાં ગણેશ વિસર્જન નું ધામ ધૂમ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું છે જેમાં મોટી પ્રતિમાઓને હજીરા અને ડુમસ ખાતે...