વાંકાનેર: વાંકાનેરના રાણેકપર ગામના બોર્ડ નજીક ડબલ સવારી બાઇક આડે જનાવર ઉતરતા સર્જાયો અકસ્માત, 15 વર્ષિય કિશોરનું મોત…..
Wankaner, Morbi | Sep 1, 2025
વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે બાપા સીતારામની મઢુલીથી નેશનલ હાઇવે તરફ જતા એક ડબલ સવારી બાઇક આડે રાત્રીના સમયે કોઇ...