તળાજા: સરતાનપર ના ગામ લોકોએ દારૂ બંધ કરાવવા માટે રજૂઆત કરી
સરતાનપર ના ગામ લોકોએ દારૂ બંધ કરાવવા માટે રજૂઆત કરી આજરોજ તા.6/10/2025 ના સવારે અગિયાર કલાકે સરતાનપર ગ્રામ પંચાયતના સરપંચ હરેશભાઈ વેગડ ગ્રામ પંચાયતના સભ્યો અને ગામ જનો સાથે દારૂ બંધ કરાવવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં પહોચ્યા હતા,તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. બિ.ગોહિલને લેખીત માં આવેદન પત્ર આપ્યું હતું ત્યારબાદ તળાજા