મહે. વાવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કીડીયારા પુરવાના નવતર પ્રયોગ સાથે કરાયું ઉમદા સત્તકાર્ય. મીની કાંકરિયા ગાર્ડનમા ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, ગ્રુપ મેમ્બરો તૅમજ વોર્ડ 4 ના કાઉન્સિલર જેવા અનેક લોકો સાથે મળી ખાલી બોટલોમાં હોલ પાડી એટલેકે આ ખાલી બોટલોનો સદુપયોગ કરી તેમાં લોટ ભરી ગાર્ડનમાં રાત્રીના સમયે કિડયારા પુરી એક ઉમદા સત્તકાર્ય કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રયોગ થકી આવનાર સમયમાં લોકો વધુ ને વધુ આવા સત્તકાર્ય તરફ પ્રેરાય તે હેતુસર કરાઈ કામગીરી.