ધારી: વિધાનસભા 94 ના પ્રભારી રાહુલ અખાણી દ્વારા વીડિયો વાયરલ
Dhari, Amreli | Sep 21, 2025 બગસરા ખાંભા અને ધારી વિધાનસભા 94 ના પ્રભારી રાહુલ હરખાણી દ્વારા આગામી દિવસોમાં યોજાયેલી મિટિંગમાં લઈને અનેક આક્ષેપો કરવામાં આવેલ તેવા આમ આદમી પાર્ટીના પ્રભારી રાહુલભાઈ હરખાણી દ્વારા સોશિયલ મીડિયા ની અંદર એક વિડીયો વાયરલ થવા માંડ્યો છે.