પારડી: મહાલક્ષ્મી દર્શન કરી પરત ફરતા ત્રણ મિત્રોને પારડી પોલીસ સ્ટેશન સામે અકસ્માત નડતા એકનું મોત, બે ઇજાગ્રસ્ત
Pardi, Valsad | Sep 11, 2025
ગુરૂવારના 1 કલાકે પારડી પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ ગતરોજ રાત્રી દરમિયાન 11 વાગ્યાની આસપાસ પારડી પોલીસ સ્ટેશન પાસે...